# AI Context for preeti tailor

## Profile
- Name: preeti tailor
- Location: Vadodara ,Gujarat , India
- About me: હું પ્રીતિ ....બસ જીવનની કેટલીક એવી પળો જેને આપણે શબ્દોમાં સમજી સમજાવી નથી શકતા એ વાતને શબ્દોમાં ગૂંથવાનો આલેખવાનો પ્રયત્ન એટલે આ મારું નવું સરનામું....
મને બોલવાનું  બહુ ના ગમે પણ મારી કલમ બહુ બોલકી લાગશે ...ચુપચાપ રહીને જોયું છે આ જગત એને હવે કલમે કંડારીને મુકું છું ..હા મારા બે બ્લોગ બીજા પણ છે ..કવિતા વહે છે  http://shabdsoor.blogspot.com  અને હિન્દી ભાષામાં કવિતા ,શાયરી, લઘુવાર્તાઓ, અને બીજી લેખમાળાઓ નો રસથાળ  એટલે http://beshak.blogspot.com  ...સમય હોય તો મુલાકાત લેશો ...

## Online Presence
\[Gravatar Profile\]: [gravatar.com/preetikhushi](https://gravatar.com/preetikhushi)